ગુજરાતમાં આયાત-નિકાસ

ગુજરાતમાં આયાત-નિકાસ

ગુજરાત ૨૬ દેશોમાંથી ચીજવસ્‍તુઓની આયાત અને ૨૧ દેશોમાં ચીજવસ્‍તુઓની નિકાસ કરે છે.
કોલસાકૉકખાતરઅનાજખાતરની કાચી સામગ્રીપેટ્રોલિયમ પેદાશોકાગળનો માવોલોખંડનો ભંગાર વગેરેની આયાત થાય છે.
જાપાનમલેશિયાઇરાની અખાતના દેશોસિંગાપોરથાઇલૅન્‍ડઇરાનબહેરીનબેલ્જિયમફ્રાન્‍સહોલેન્‍ડ,ઇટાલીપોર્ટુગલજર્મનીપોલૅન્‍ડરુમાનિયાડેનમાર્કસોવિયત રશિયાયુ.એસ.એ.પનામાકૅનેડાપૂર્વ આફ્રિકા અને મોરક્કોમાંથી ગુજરાત ચીજવસ્‍તુઓની આયાત કરે છે.
ઘીરૂતેલીબિયાંઅનાજરસાયણોસિમેન્‍ટખોળબૅન્‍ટોનાઇટચૉકબૉકસાઇટચૂનાના પથ્‍થરો વગેરેની નિકાસ થાય છે.
બાંગ્‍લાદેશઇંડોનેશિયાકોરિયાહૉંગકૉંગહંગેરીમલેશિયાશ્રીલંકાતાઇવાનચેકોસ્‍લોવાકિયાઇજિપ્‍ત,જાપાનઇરાની અખાતના દેશોસિંગાપોરથાઇલૅન્‍ડઇરાનઇરાકબેલ્જિયમજર્મનીરુમાનિયાસોવિયત રશિયાકૅનેડાઑસ્‍ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાત ચીજવસ્‍તુઓની નિકાસ કરે છે.

Tag: Online Shopping,Goverent Job, GK Material, Exam Call Letter

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click