ગુજરાતની વિવિધા

ગુજરાતની વિવિધા
* ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? 
- ગુર્જર જાતિ પરથી 
* 
ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર 
- અરબી સમુદ્ર 
* 
ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? 
- ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ 
* 
ગુજરાતમાં કયા ર્મના લોકોની વસ્‍તી વધારે છે ? 
- હિન્‍દુ 
* 
ડાંગ શબ્‍દનો અર્થ શું ? 
- જંગલ 
* 
નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? 
- ચાંદોદ 
* 
અમદાવાદની સ્‍થાપના કોણે, ક્યારે કરી હતી ? 
- ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે 
* 
બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ? 
- 
સરદાર વલ્‍લભભાઈ પટેલ 
* 
માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? 
- હઠીસિંહ મંદિર 
* 
અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? 
- 
પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન 
* 
સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ? 
- ઈલાબહેન ભટ્ટે, 1972માં 
* 
અક્ષરધામ શું છે ? 
- ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 
* 
ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? 
- હીરા ઘસવાના ઉદ્યોગ 
* 
ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ? 
- 
પાટણ 
* 
આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? 
- મંથન 
* 
ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? 
- ડો. વી. કુરિયન 
* 
ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? 
- સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં 
* 
ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? 
- ભાવનગર 
* 
ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? 
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં 
* 
કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ? 
- મેહમૂદ ગઝનવી 
* 
આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? 
- ગિરની તળેટીમાં 
* 
સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્‍ટ્રમાં કયાં મળી આવ્‍યા છે ? 
- ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્‍ચે આવેલા વિસ્‍તારમાં 
* ‘‘
વૈષ્‍ણવ જન તો તેને રે.....‘‘ ભજનના રચયિતા કોણ હતા ? 
- નરસિંહ મેહતા 
* 
પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? 
- કીર્તિમંદિર 
* 
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? 
- બાલા હનુમાન 
* 
વિસ્‍તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્‍લો કયો છે ? 
- કચ્‍છ 
* 
ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? 
- મધ્‍યપ્રદેશ 
* 
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? 
- ગિરનાર 
* 
ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? 
- સાપુતારા 
* 
ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? 
- 
પાકિસ્‍તાન 
* 
ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? 
- કર્કવૃત 
* 
ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? 
- મગફળી અને કપાસ 
* 
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? 
- કાંકરેજ,ગીર અને ડાંગી 
* 
ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? 
- મહેસાણી,સુરતી અને જાફરાબાદી 
* 
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? 
- પાટણવાડી અને મારવાડી 
* 
ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? 
- સુરતી અને ઝાલાવાડી 
* 
ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ? 
- જામનગર પાસેથી 
* 
ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? 
- દસ ટકા 
* 
કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? 
- ઘુડખર નામના 
* 
ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? 
- સુરત અને વલસાડ 
* 
ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? 
- ખેડા અને આણંદ 
* 
ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? 
- ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં 
* 
ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં�� વિકસ્‍યો છે ? 
- 
આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ 
* 
ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ? 
- રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે. 
* 
ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? 
- ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની) 
* 
ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? 
- વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા) 
* 
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? 
- જૂનાગઢ જિલ્‍લામાં 
* 
ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? 
- વડોદરા જિલ્‍લામાં (ભરૂચ અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ� ઉત્તમ પ્રકારના કપાસના ઉત્‍પાદન માટે જાણીતો છે.) 
* 
ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? 
- ખેડા જિલ્‍લામાં (અહીંનો ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.) 
* 
ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? 
- 
દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર 
* 
ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? 
- બાજરી 
* 
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? 
- ખેડા 
* 
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? 
- ગાંધીનગર 
* 
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ? 
- ખેડા જિલ્‍લામાં 
* 
ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? 
- સિંગખોળ અને મીઠું 
* 
ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ? 
- સિદ્ધપુરમાં (મુક્તિધામ)

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click