કચ્છ વિશે જનરલ નોલેજ
યકિનwww.vensigk.blogspot.in
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા યકિન
કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમાwww.vensigk.blogspot.in
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? – હાજીપીરનો મેળો યકિન
કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર યકિન
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
કચ્છ વિશે જનરલ નોલેજ
पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot
पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click
-
पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click
-
click here to see page 1 click here to see page 2
-
GSSSB Recruitment 2016 – 32 Probation Officer Posts :Gujarat Subordinate Service Selection Board – GSSSB Recruitment 2016 invites a...