જનરલ નોલેજ by jobvala

મહાગુજરાતનું આંદોલન ઇ.સ
1956 માં થયું હતું.
��આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1 મે
ને ઉજવવામાં આવે છે..
��ભારતમાં ' પંચરંગી ક્રાતિ '
પૂ.પાડુંરંગ શાસ્ત્રી એ કરી હતી.
��" ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
��હિજદુલ્લાહ એ ઇઝરાયલ નું ત્રાસવાદી સંગઠન છે.
��' કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રી એ આપ્યું હતું.
��યુકિલિડને ' ભૂમિતિના પિતા '
તરીકે ઓળખવામાં આવે છે.
��" તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર
નેપોલિયન હતાં.
��સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન
હોય છે.
��લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન ' વિટામિન સી ' છે.
��આગાખાન મહેલ પૂના માં આવેલો છે.
��' શબરી મેળો ' ગુજરાતનાં ડાંગ
જિલ્લામાં યોજાય છે.
��દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
��1 ગેલન = 4.546 લિટર થાય છે.
��સોનાની સંજ્ઞા Au છે.
��આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે.
��હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ
હતો.
��' બાર્ડ ઓફ એવન ' વિલિયમ શેક્સપિયર નું ઉપનામ છે.
��આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા
રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
��આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click