સૌરાષ્ટ્ર વિશે

સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?
����મગફળી

��સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે?
����ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો

��સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે?
����દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .

��સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે?
����ત્રિજયાકાર

��સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે?
����ભાદર

��સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે?
����ઓખા
��સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે?
����બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot

पोलिस भरती नी परीक्षा नी तैयारी घर बेठा:-WEEK-15 (10-4-16 TO 16-4-16) करंट अफेयर्स By ICE Rajkot Download click